સ્વતંત્ર દિવસ ના નિમિતે ગૂગલે એક સ્ટુનિંગ ડૂડલ સાથે ઉજવણી કરી છે આ ખાસ ડૂડલ એક કલાત્મક ડૂડલ છે જેને બનાવનાર મુંબઈ સ્થિત સબિના કર્ણિક દ્વારા નિર્માણ કરવા માં આવ્યું જોકે તે તેમના પેપર આર્ટવર્ક ટેક્નિક માટે જાણીતા છે આ ડૂડલ માં સંસદ ગૃહ દર્શાવવા માં આવેલ છે જે તેના કાર્ય અને આઝાદી ની ચળવળ અને સ્વતંત્ર ના વિજય ને દર્શાવે છે.
આઝાદી ના 70 વર્ષ ની સ્વતંત્ર ને ચિહ્નિત કરતા એક સુન્દર અને અદભુત કલાત્મક ડૂડલ બનાવ્યું જેમાં ભારતીય સંસદ , અશોક ચક્ર અને સાંકેતિક વ્હિલ માટે રાષ્ટ્રીય પક્ષી મોર અને રાષ્ટ્રીય ધ્વજ કેસર રંગ તથા સફેદ અને વાદળી હરિયાળી રંગ માં ખુબ જ જીવંત લાગે છે.