અમદાવાદના મકરબામાંથી પકડાયો ચરસનો જથ્થો બે કાશ્મીરી યુવક ચરસના જથ્થા સાથે ઝડપાયા સરખેજ પોલીસે બંનેની કરી ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી દોઢ લાખનું ચરસ ઝડપાયું પોલીસે 990 ગ્રામ કાશ્મીરી ચરસ પકડાયું છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સ મામલે ગરમ સ્થાન બન્યો છે ઘણીવાર અવનવા ચરસ,ડ્રગ્સ,હેરોઇન, સહિત અનેક પ્રકારના નશીલા પદાર્થો ઝડપાય છે આજે ફરી એકવાર અમદાવાદમાંથી ચરસ ઝડપાયો છે મેટ્રો સીટી અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બે કાશ્મીરી યુવકો ચરસ સાથે ઝડપાયા છે.સરખેજ પોલીસે કાશ્મીરના આ બંને આરોપી પાસેથી 990 ગ્રામ ચરસ જપ્ત કર્યું છે.આ ચરસની લગભગ દોઢ લાખથી વધુ કિંમત છે. પોલીસે હાલ બન્ને યુવકોને ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ કરવામાં આવી છે આ કાશ્મીરી યુવકો સ્થાનીય લોકો સાથે કેટલા સમયથી અનાવરળ હતા અને કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે
5
/ 100
SEO સ્કોર