રાજકોટ થી બે ISIS ના આતંકી ઝડપાયા
બે મહિના થી વોચ રખાઈ હતી।
બંને આતંકી સાગા ભાઈઓ વસીમ અને નઈમ નામ ના આ શખસો ઇરાક અને સીરિયા માં હતા ISIS ના સંપર્ક માં
વસીમ કમ્પ્યુટર નો જાણકાર હતો
સોશ્યિલ મીડિયા નો કરતા ઉપયોગ અને રહેતા હતા સંપર્ક માં
રાજકોટ પાસે આવેલ ચોટીલા માં હુમલો કરી સીરિયા ભાગી જવાના ફિરાક માં હતા બંને આતંકી જોડે 90 ગ્રામ ગન પાવડર અને બૉમ્બ બનાવાની માહિતી મળેલ
ATS ના IG શ્રી જે.કે.ભટ્ટ કરી પ્રેસ કોંફ્રેન્સ