મુંબઇઃ કોરોના સંકટકાળમાં કાચા માલના ભાવ વધતા કંપનીઓ દ્વારા બાઇક-સ્ક્રૂટર્સ અને કારની કિંમતો વધારવામાં આવી છે. આજે અમે તમને તે તમામ બાઇક ને સ્કૂટર્સ વિશે જણાવીશુ જેમની કિંમત હાલ વધી ગઇ છે. આ ટુ-વ્હિલર્સમાં સુઝુકી જિક્સર સીરીઝ, હોન્ડા એક્ટિવા 6જી, સુઝુકી બર્ગમૈન સ્ટ્રીટ, કેટીએમ સીરીઝ, Husqvarna, Honda SP 125 (હોન્ડા એસપી 125) અને હોન્ડા સાઇન શામેલ છે. આજે અમે તમને આ તમામ બાઇક ને સ્કૂટરોની નવી અને જૂની કિંમતો અંગે જણાવીશું…
Suzuki Gixxer સીરીઝ
મોડલ | નવી કિંમત | જૂની કિંમત | ભાવમાં વધારો |
Suzuki Gixxer 155 | 1,18,800 | 1,16,800 | 2,000 |
Suzuki Gixxer SF 155 | 1,29,300 | 1,27,300 | 2,000 |
Suzuki Gixxer 250 | 1,71,200 | 1,67,700 | 3,500 |
Suzuki Gixxer SF 250 | 1,81,900 | 1,78,400 | 3,500 |
MotoGP | 1,82,700 |
KTM સીરીઝ
મો઼ડલ | જૂની પ્રાઇસ | નવી ્પ્રાઇસ | ભાવમાં વધારો |
KTM 125 Duke | 1,70,5151 રૂપિયા | 1,60,575 રૂપિયા | 9,940 રૂપિયા |
KTM 200 Duke | રૂપિયા | 1,83,584 રૂપિયા | 2,022 રૂપિયા |
KTM 250 Duke | 2,28,736 રૂપિયા | 2,21,888 રૂપિયા | 6,848 રૂપિયા |
KTM 390 Duke | 2,87,545 રૂપિયા | 2,76,187 રૂપિયા | 11,358 રૂપિયા |
KTM RC 125 | 1,80,538 રૂપિયા | 1,70,470 રૂપિયા | 10,068 રૂપિયા |
KTM RC 200 | 2,08,602 રૂપિયા | 2,06,349 રૂપિયા | 2,253 રૂપિયા |
KTM RC 390 | 2,77,517 રૂપિયા | 2,66,159 રૂપિયા | 11,358 રૂપિયા |
KTM 250 Adventure | 2,54,995 રૂપિયા | 2,54,739 રૂપિયા | 256 રૂપિયા |
KTM 390 Adventure | 3,28,286 રૂપિયા | 3,16,863 રૂપિયા | 11,423 રૂપિયા |
Husqvarna
મોડલ | નવી કિંમત | જૂની કિંમત | ભાવ વધારો |
Husqvarna Svartpilen 250 | 2,10,650 રૂપિયા | 1,99,552 રૂપિયા | 11,098 રૂપિયા |
Husqvarna Vitpilen 250 | 2,10,022 રૂપિયા | 1,98,925 રૂપિયા | 11,097 રૂપિયા |
Honda Activa 6G
મોડલ | નવી કિંમત | જૂની કિંમત | ભાવ વધાો |
Honda Activa 6G STD | 69,080 રૂપિયા | 67,843 રૂપિયા | 1,237 રૂપિયા |
Honda Activa 6G DLX | 70,825 રૂપિયા | 69,589 રૂપિયા | 1,236 રૂપિયા |
Activa 6G ’20th Anniv Edition’ STD | 70,580 રૂપિયા | 69,343 રૂપિયા | 1,237 રૂપિયા |
Honda Activa 6G ’20th Anniv Edition’ DLX | 72,325 રૂપિયા | 71,089 રૂપિયા | 1,236 રૂપિયા |
Honda Activa 125 Drum | 72,367 રૂપિયા | 71,674 રૂપિયા | 693રૂપિયા |
Honda Activa 125 Drum Alloy | 76,206 રૂપિયા | 75,242 રૂપિયા | 964 રૂપિયા |
Honda Activa 125 Disc | 79,760 રૂપિયા | 78,797 રૂપિયા | 963 રૂપિયા |
Honda SP 125
મોડલ | નવી કિંમત | જૂની કિંમત | ભાવ વધારો |
Honda SP 125 Drum | 78,381 રૂપિયા | 77,145 રૂપિયા | 1,200 રૂપિયા |
Honda SP 125 | 82,677 રૂપિયા | 81,441 રૂપિયા | 1,200 રૂપિયા |
Honda Shine
મોડલ | નવી કિંમત | જૂની કિંમત | ભાવ વધારો |
Honda Shine Drum | 72,787 રૂપિયા | 71,550 રૂપિયા | 1,200 રૂપિયા |
Honda Shine Disc | 77,582 રૂપિયા | 76,346 રૂપિયા | 1,200 રૂપિયા |