આજે PM મોદી એ લખનૌ માં હાજર રહી યોગ દિવસ ની ઉજવણી કરી તથા કહ્યું કે જેમ મીઠું જરૂરી તેમ જ જીવન માં યોગ જરૂરી, આજે લખનૌ માં વરસાદ વચ્ચે પણ ભારત ના વડાપ્રધાને યોગ દિવસ ની ઉજવણી કરી અને સ્ટેજ પર નહીં પરંતુ લોકો ની વચ્ચે જઇ યોગ ના આસન કર્યા તથા ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી તથા રાજ્યપાલ પણ હાજર રહ્યા હતા
આજે દેશ ના દરેક રાજ્ય માં international yoga day ની ઉજવણી કરવા માં આવી હતી અને અમદાવાદ ખાતે આવેલ GMDC ગ્રાઉન્ડ માં આજે વિશ્વ રેકોર્ડ પણ બન્યો , બાબા રામદેવ ની આગેવાની હેઠળ લાખો લોકો એ હજાર રહી યોગ કર્યું તથા વડાપ્રધાન મોદી નો આભાર પણ વ્યક્ત કર્યો આજે બાબા રામદેવ સાથે GMDC ગ્રાઉન્ડ પર ભાજપ ના અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા અને આજે ગુજરાત રાજ્ય ના વિવિધ શહેરો માં યોગ દિવસ ની ઉજવણી થઈ અને રાજ્ય ના મંત્રી ઓ તથા અધિકારીઓ દ્વારા હજાર રહી યોગ કરવા માં આવ્યું હતું
International yoga day ની ઉજવણી ભારત ના નેવી દ્વારા પણ INS જહાજ પર પણ કરવા માં આવી અને પરિવાર સાથે હાજર રહી અધિકારીઓ દ્વારા યોગ કરવા માં આવ્યું હતું
શનિવાર, જુલાઇ 5
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર