અમદાવાદ : તાજેતર માં વડાપ્રધાન મોદી પૂરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે આવેલા અને આ મહિના ના અંત સુધી ફરી ગુજરાત ની મુલાકાતે આવે તેવી સંભાવના છે જોકે મળેલ માહિતી અનુસાર આવતા મહિને 15 સપ્ટેમ્બર ના રોજ જાપાન ના વડાપ્રધાન ની હાઝરી માં અમદાવાદ મુંબઈ ની બુલેટ ટ્રૈન નું ખાતમુહ્રત કરી શકે છે
હાલ ટૂંક સમય પહેલા ગુજરાત ના મુખ્ય સચિવ ડો. જે એન સિંઘ જાપાન ની મુલાકાતે ગયા હતા અને જાપાન ના ઔદ્યોગિક શહેરો ની મુલાકાત કરી ત્યાં ના ઉદ્યોગપતિઓ મેં મળ્યા હતા અને ગુજરાત માં મૂડી રોકાણ માટે વાતચીત કરી હતી જેમાં અમુક કંપનીઓ એ તૈયારી પણ બતાવી છે અને આવનાર મહિના સપ્ટેમ્બર માં જાપાન ના વડાપ્રધાન શિન્ઝો એબે ભારત ની મુલાકાતે આવવાના છીએ જોકે ત્યાર બાદ ભારત ના વડાપ્રધાન સાથે તે ગુજરાત ની મુલાકાતે આવશે
અહીં બંને દેશ ના વડાપ્રધાન ગુજરાત ની મુલાકાત દરમ્યાન રિવરફ્રોન્ટ પર ડિનર ડિપ્લોમેસી કરશે
જાપાન ના વડાપ્રધાન ગાંધીનગર ખાતે આવેલ જાપાન સરકાર ની સંસ્થા જેટ્રો નું કદ વધારવા માટે અને મૂડીરોકાણ ની પણ ચર્ચા વિચારણા ભારત ના વડાપ્રધાન જોડે ખાસ બેઠકો કરવા માં આવશે