કિસાનો ના દેવા માફ કરવા માટે વલસાડ એન.એસ.યુ. આઈ દ્વારા ગુજરાત સરકાર વિરુદ્ધ પ્રદસન નો કાર્યક્રમ વલસાડ એસ.ટી.ડેપો ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસે તમામ વિરોધ કરનાર કાર્યકર્તા ની અટકાયત કરી હતી બાદમાં તમામ કાર્યકર્તા પોલીસ ને મૂરખ બનાવી કોંગ્રેસ કાર્યાલય બહાર પુતરા નું દહન કરી નાખતા પોલીસ કાફલો કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડ મુકી સળગતો પુતરો બુઝાવા ની કામગરી હાથ ધરી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.