વલસાડ ના સામાન્ય પરિવાર ના આ યુવાને વૈજ્ઞાનિકો ની ટીમ માં સમાવેશ થઈ વલસાડ નું નામ કર્યું રોશન , બેચર રોડ પર સિંગ દાણા ના વેપાર કરતા રમેશ ભાઈ ત્રિપાઠી ના બે સંતાનો છે જેમાં મોટો પુત્ર હાર્દિક અને નાની પુત્રી ઋત્વિ અભ્યાસ માં બાળપણ થઈ સ્કોલર હતા ,હાર્દિકે વલ્લભ આશ્રમ પારડી થી 12 સાયન્સ કરી જયપુર થી એમિટી યુનિવર્સિટી માં ઇલેકટ્રોનિક અને કંમુનિકેશન માં B. TECH કર્યું ત્યારબાદ અમેરિકા ની રોચેસ્ટ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી માં માસ્ટર ઓફ સાયન્સ ની પદવી પ્રાપ્ત કરી હતી
હાલ માં અમેરિકન સરકાર દ્વારા વાઇફાઇ સ્થાને લાઈફાઈ કોમ્યુનિકેશન ટેકનોલોજી ના રિસર્ચ અને તેને કાર્યરત કરવા ના પ્રોજેક્ટ પર કામ કરવા માટે યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકો ની ટીમ તૈયાર કરી છે જેમાં 4 સભ્યો અમેરિકા ના 1 સભ્ય ફ્રાન્સ અને એશિયા થી માત્ર એક ભારતીય યુવાન હાર્દિક નો સમાવેશ થાય છે
વલસાડ જિલ્લા માં ખૂબ જ આનંદ નો માહોલ છે આ ખબર થ
