‘પોલીસ મથક પર પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા આવી હતી’
કલાક પહેલાં વલસાડ સી.ટી.પોલીસ મથક સામે આવેલ જલારામ બાપા મંદિર ના ઓટલા પર કોઈ મહિલા તેના બે જુડવા બાળકી મૂકી જવાના સમાચાર મળતા પોલીસ તંત્ર સહિત સમાજ ના આગેવાનો દોડતા થઈ ગયા હતા જેમાં બને બાળકી ની પ્રથમ તબબકે મહિલા પોલીસ દ્વારા તેને ખોળે બેસાડી માતૃપ્રેમ આપી દૂધ પીવડાવ્યું હતું જેમાં મહિલા પોલીસ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે બને બાળકી ને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર જી દેખરેખ હેઠળ ખસેડવામાં આવ્યું હતું જ્યાં સમય જતાં એક કલાક બાદ આ મહિલા નો પત્તો મળી ગયો હતો જે મહિલા વેહલી સવારે સી.ટી.પોલીસ મથક માં તેના પીધડ પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવા આવી હતી જેને પોલીસ જણાવ્યું હતું કે તે શહીદ ચોક હરિજનવાસ માં રહે છે અને તેનું નામ સંગીત રવિ સોલંકી છે, જેના પતિ મજૂર કામ કરી ગુજરાન કરે છે પરંતુ દારૂની લત માં તે પડી જતા હેરાન-પરેશાન કરતો હોય તે બાબતે તે 3:30કલાકે પોલીસ મથક માં ફરિયાદ કરવા આવી હતી પરંતુ સી.ટી.પોલીસ ના પી.એસ ઓ તરફ થી તેને શહીદ ચોક પોલીસ ચોકી ખાતે જઈ ત્યાં નોંધ કરવા જણાવતા તેને કહ્યું કે મેં નથી જોયું તો પોલીસ એ તેને ખર્ચ પેટે 100 રૂપિયા આપી શહીદ ચોક પોલીસ મથક માં નોંધ કરવા જણાવ્યું હતું પરંતુ આ સંગીત બેન એ તેની બને બાળકી જલારામ મંદિર બહાર મૂકી ફરાર થઈ જતા લોકતોડું ભેગું થઈ ગયુ હતુ, બાદમાં કલાક બાદ માલુમ પડ્યું કે એ મહિલા શહીદ ચોક પોલીસ મથક માં બેસી છે ત્યારે પોલીસે રાહત નો શ્વાસ લઈ પોલીસ વાહન માં પ્રથમ તો તે મહિલા ને ત્યાં થી બોલાવી સી.ટી.પોલીસ મથક પર લઈ જઈ જરૂરી સૂચન આપી, તેણે એવું કેમ કર્યું અંગે પુછપરછ કરતા તે મહિલા ને કાઈ ખબર નહિ ને “મેં ખાલી મૂકી ગયી હતી આવી ને લાઇ ને જાત” જેવા લાવરા પાડતા પોલીસે મહિલા ને સિવિલ હોસ્પિટલ માં તેની બાળકી ને લઈ ગયા છે અને ત્યાં જાવા આગ્રહ કરી પોલીસ વાહન માં મહિલા ને હોસ્પિટલ ખાતે બાળકી સાથે મેળાપ કરાવ્યો હતો, જયારે કલાક સુધી ચાલેલા આ દ્રમાં માં પોલીસ તંત્ર સહિત સમાજ ના આગેવાનો ને દોડતા કરાવી દીધા હતા,