વલ્લભીપુરના મેવાસા ગામ પાસે કડબ ભરેલો ટ્રક પલટી ખાઈ જતા છ વ્યક્તિઓના મોત વલ્લભીપુરના રતનપર મેવાસા એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ હતી. ગામ નજીક ભરેલી ટ્રક નું ટાયર બીજા ઈજાગ્રસ્તો ને ૧૦૮ બ્લાસ્ટ થઈ જતા કડબ ભરેલો આખો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ટ્રક પલટી થઈ ગયો હતો. આખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાન્ન થતા ની સાથે જ અકસ્માતમાં બે મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા જયારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઝીંઝાવદર ગામેથી આઈશર ટ્રક આખોય ટ્રક પલટી ખાઈ ગયો હતો. અને ટ્રકમાં સવાર વ્યક્તિઓ ટ્રક તળે દબાયા હતા આ અકસ્માત સર્જાતા ટ્રક તળે દબાઈ જવાથી નારણભાઈ ગબભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૧, કવાભાઈ ભીખુભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૫, જીતુભાઈ છાનાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૫૧, અલ્પેશભાઈ સવસીભાઈ વેગડ ઉંમર વર્ષ ૨૨, મનીબેન ગભરૂભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૧૯ કોમલબેન લીલુ કડબ ભરીને ભાવનગર તરફ મનસુખભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૧૯ આવી રહ્યો હતો ત્યારે વલભીપુર તમામ વ્યક્તિઓ ભડભીડ ના તાબા હેઠળ આવેલા રતનપર રહેવાસી છે ના ઘટના સ્થળે જ મોત મેવાસા ગામ પાસેથી કડબનો જથ્થોનીપજયા હતા જ્યારે અન્ય ચાર ભરીને પસાર થઈ રહેલ ટ્રકનું ઇજાગ્રસ્તોને સારવાર માટે અચાનક ટાયર બ્લાસ્ટ થઈ જતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
