ટીવી એકટ્રેસ દિશા વાકાણી એટલે કે દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો શૉ છોડવા ની અટકળો સોશ્યિલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે ફેમસ કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં થી ખૂબ જ પ્રસિદ્ધ થનાર અને પોતાની ઓળખાણ બનાવનાર દયા ભાભી અમુક સમય થી શૂટ પર ના આવી શકવા ના કારણે આવી અટકળો ઉભી થઇ પરંતુ મળેલ વિગત અનુસાર દિશા વાકાણી ના લગ્ન નવેમ્બર માસ 2015 માં મયુર પંડ્યા જોડે થયેલા અને હાલ દિશા વાકાણી પ્રેગ્નેન્ટ છે જેના કારણે દિશા વાકાણી મેટરનીટી લિવ પર જઇ રહી છે અને ટુક સમય માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા નહીં દેખાશે
દિશા વાકાણી એ બોલિવૂડ માં મોટા બેનર્સ ની મુવીસ દેવદાસ (2002) , મંગળ પાંડે દ રાઇઝિંગ (2૦05) અને જોધા અકબર (2008) માં સ્પોર્ટિવ રોલ કર્યા છે
