ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત સારી રહી છે. સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુના સુધારામાં 50700ની ઉપર અને નિફ્ટી 100 પોઇન્ટના સુધારામાં 15000ના લેવલની ઉપર કામકાજ થઇ રહ્યો છે. જાણો સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ભારતીય શેરબજારમાં ક્યા સ્ટોક કમાણી કરાવશે.
ક્યા સ્ટોકમાં જોવા મળી તેજી અને ક્યા શેર ઘટશે
સોમવારે SJVN, Lemon Tree Hotels, Cadila Healthcare, UltraTech Cement, Maruti Suzuki, Avenue Supermarts, MSTC, PVR, Pitti Engineering, ICICI Lombard, Pidilite Industries, Precision Wires, Can Fin Homes, Mahindra Logistics, Century Enka, Amrutanjan HealthCare, AIA Engineering, Future Enterprises અને V Mart Retailના શેરમાં તેજી જોવા મળી શકે છે.
તો બીજી બાજુ Punjab National Bank, Wipro, Apollo Tyres, Jindal Steel & Power, Indian Overseas Bank, JSW Steel, Rail Vikas Nigam, Karnataka Bank, Tata Consumer Products, SBI Card, Schneider Electric, Muthoot Finance, Magma Fincorp, Minda Corporation, PNB Housing Finance, Suven Life Sciences, Repco Home Finance, TV Today Network અને TTK Prestigeના શેરમાં ઘટાડાની ચાલ જવા મળશે.
ક્યા શેરમાં દેખાશે લેવાલી અને ક્યા વેચવાલી
સોમવારે FACT, Equitas Small Finance Bank, Adani Power, Indiabulls RE અને Avenue Supermartના શેરમાં જંગી લેવાલી જોવા મળી શકે છે. આ કંપનીઓના શેર ગત શુક્રવારે 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા. બીજી બાજુ Best Agrolife, Bcl Industries, Patel Integrated – Rights અને SMC Global Securitiesના શેરમાં વેચવાલીનું દબાણ દેખાશે. ગત શુક્રવારે આ કંપનીઓના શેર 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા.