નવી દિલ્હીઃ બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો આવ્યો અને સેન્સેક્સ બીજીવાર 50,000ની ઉપર પહોંચ્યો હતો. જો કે ઉંચા સ્તરે નફા વસૂલી નીકળતા ઇન્ટ્રા-ડે ટોચથી માર્કેટ ગગડ્યુ હતુ. શું આજે પણ શેરબજાર માં તેજી રહેશે અને ક્યા-ક્યાં સ્ટોક કમાણી કરાવશે…
આ સ્ટોકમાં દેખાશે તેજી
મોમેન્ટમ ઇન્ડિકેટર MACDના મતે Tata Motors, SBI, Ashok Leyland, Federal Bank, Zee Entertainment, Axis Bank, NCC, HDFC Bank, L&T, Indian Bank, Ambuja Cements, Shriram Transport Finance, Havells India, Sanghi Industries, Bajaj Finance, City Union Bank, Voltas, Orient Cement, Minda Corporation, Jain Irrigation, UltraTech Cement, Century Textiles, Redington (India), The Ramco Cements, Siemens, Au Small Finance Bank, IRCTC, JK Lakshmi Cement, PTC India, Apollo Hospitals, NCL Industries, Century Enka, HG Infra Engineering, KCP, J Kumar Infraproject, Welspun Enterprises, Dr. Lal Pathlabs, ABB India, VRL Logistics, Kothari Sugar અને Dalmia Bharatના સ્ટોકમાં આજે તેજી જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં સાવધાની રાખવી
MACDના મતે Future Enterprises, Capri Global Capital, Aegis Logistics, Garware Technical Fibres, Asahi Songwon Colors, Vadilal Industries અન Bombay Super Hybridના સ્ટોકમાં ઘટાડાની આશંકા છે.