સતત પાંચ દિવસના નેગેટિવ ટ્રેન્ડ બાદ આજે શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી છે. આજે સેન્સેક્સ શરૂઆતમાં 300 પોઇન્ટ વધ્યો અને 47 હજારની ઉપર ટ્રેડ થઇ રહ્યો છે તો નિફ્ટીમાં 50 પોઇન્ટ રિકવર થયો છે. બજેટ પૂર્વે આજે શેરબજારમાં સુધારો રહેવાની ધારણા છે.
અમે આજના ટોપ પીક-20 સ્ટોકની માહિતી આપીશુ જેમાં તમને કમાણી થઇ શકે છે.
INDUS TOWERS: ખરીદો-241.25 રૂપિયા, ટાર્ગેટ-249 રૂપિયા, સ્ટોપલોસ-239 રૂપિયા
LUPIN: ખરીદો-1050 રૂપિયા, ટાર્ગેટ-1080 રૂપિયા, સ્ટોપલોસ-1040 રૂપિયા
PIDILITE INDUSTRIES: ખરીદો-1716 રૂપિયા, ટાર્ગેટ-1755 રૂપિયા, સ્ટોપલોસ-1701 રૂપિયા
TVS MOTOR: ખરીદો-528.6 રૂપિયા, ટાર્ગેટ-544 રૂપિયા, સ્ટોપલોસ-523 રૂપિયા
BLUE DART: ખરીદો-4165 રૂપિયા, ટાર્ગેટ-4250 રૂપિયા, સ્ટોપલોસ-4135 રૂપિયા
KPIT TECH: ખરીદો-133 રૂપિયા, ટાર્ગેટ-137 રૂપિયા, સ્ટોપલોસ-131.5 રૂપિયા
SHRIRAM TRANSPORT: ખરીદો-1111 રૂપિયા, ટાર્ગેટ-1138 રૂપિયા, સ્ટોપલોસ-1001 રૂપિયા
LG BALAKRISHNAN: ખરીદો-282 રૂપિયા, ટાર્ગેટ-290 રૂપિયા, સ્ટોપલોસ-279 રૂપિયા
SUDARSHAN CHEMICALS: ખરીદો-491 રૂપિયા, ટાર્ગેટ-505 રૂપિયા, સ્ટોપલોસ-487 રૂપિયા
NELCO: ખરીદો-208 રૂપિયા, ટાર્ગેટ-223 રૂપિયા, સ્ટોપલોસ-205 રૂપિયા
AU SMALL F BANK: ખરીદો-869 રૂપિયા, ટાર્ગેટ-900 રૂપિયા, સ્ટોપલોસ-860 રૂપિયા
ALEMBIC LTD: ખરીદો-94 રૂપિયા, ટાર્ગેટ-100 રૂપિયા, સ્ટોપલોસ-92 રૂપિયા
MUTHOOT FINANCE: बेचें-1115 રૂપિયા, ટાર્ગેટ-1081 રૂપિયા, સ્ટોપલોસ-1126 રૂપિયા
ORIENT BELL: ખરીદો-225 રૂપિયા, ટાર્ગેટ-250 રૂપિયા, સ્ટોપલોસ-222 રૂપિયા
AARTI IND: ખરીદો-1140 રૂપિયા, ટાર્ગેટ-1175 રૂપિયા, સ્ટોપલોસ-1135 રૂપિયા
ORIENT CEMENT: ખરીદો-83 રૂપિયા, ટાર્ગેટ-95 રૂપિયા, સ્ટોપલોસ-81 રૂપિયા
NGL FINECHEM: ખરીદો-1241 રૂપિયા, ટાર્ગેટ-1300 રૂપિયા, સ્ટોપલોસ-1135 રૂપિયા
ANGEL BROKING: ખરીદો-368 રૂપિયા, ટાર્ગેટ-380 રૂપિયા, સ્ટોપલોસ-363 રૂપિયા
HSIL: ખરીદો-143 રૂપિયા, ટાર્ગેટ-160 રૂપિયા, સ્ટોપલોસ-140 રૂપિયા