નવી દિલ્હીઃ શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી મંદીચાલી રહી છે અને આજે ગુરુવારે પણ માર્કેટ ઘટાડે ખુલ્યુ છે. આથી કરેક્શનની આ ચાલમાં રોકાણકારોએ સાવચેતી રાખીને સ્ટોકમાં ટ્રેડિંગ કરવુ જોઇએ. વાંચો આજે ક્યાં શેરમં રોકાણ રહેશે ફાયદાનો સોદો…
આ સ્ટોકમાં જોવા મળી શકે છે તેજી
મોમેન્ટમ ઇનડિકેટર MACDના મતે ગુરુવારે ISMT, Redington (India), Prism Johnson, Orient Bell, Stampede Capital, Kingfa Science & Technologies, Inventure Growth & Securities, Asahi Songwon Colors અને NBI Industrial Financeના શેરમાં તેજી જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં સાવધાની રાખવી
MACDના મતે Bank of Baroda, Bharti Airtel, Tata Motors, Laurus Labs, Bharat Forge, Eicher Motors, Shree Digvijay, MSTC, PVR, Jyothy Labs, Godrej Consumer Products, Nippon Life AMC, Parag Milk Foods, Coromandel International, Tata Metaliks, Bajaj Electricals, Whirlpool of India, Radico Khaitan, Sudarshan Chemicals Industries, EID Parry, Supreme Petrochem, Varroc Engineering, Godrej Agrovet, TV Today Network, Hatsun Agro Product, Sanofi India, Vertoz Advertising, Suumaya Lifestyle, Nath Bio-Genes, Ahluwalia Contracts, Prabhat Dairy, Solar Industries India, M M Forgings, Lotus Eye Hospital, Talbros Automotive અને Sundaram Brake Liningના સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે.