અમદાવાદઃ ડિસેમ્બર ક્વાર્ટરના પોઝિટિવ જીડીપી ડેટા અને ત્યારબાદ ફેબ્રુઆરીના પ્રોત્સાહક જીએસટી ક્લેક્શનના આંકડાથી અર્થતંત્ર વિકાસના પંથ પર આગળ વધી રહ્યુ હોવાના મજબૂત સંકેતો મળ્યા છે. આના પગલે ભારતીય શેરબજારમાં મંગળવારે પોઝિટિવ શરૂઆત થઇ છે. આજે મંગળવારે સેન્સેક્સ લગભગ 300 પોઇન્ટની મજબૂતી સાથે 50,100ની ઉપર ક્વોટ થઇ રહ્યુ હતુ. તો નિફ્ટી પણ 14800ના લેવલની ઉપર ટ્રેડ થઇ રહ્યો છે. જાણો આજે ક્યાં શેરમાં કમાણીની તક મળશે…
આ સ્ટોકમાં રહેશે તેજીનો ટ્રેન્ડ
આજે YES Bank, TV18 Broadcast, Bharat Electronics, Castrol India, Max Ventures, Granules India, Biocon, EID Parry, JK Lakshmi Cement, Aegis Logistics, The Ramco Cements, Alembic Pharmaceuticals, Prabhat Dairy, Liberty Shoes, Aries Agro, KPR Mill, Astral Poly Technik, I G Petrochemicals, Credit Access Grameen અને Grindwell Nortonના સ્ટોકમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં ખરીદીથી બચવુ
આજે પંજાબ નેશનલ બેન્ક, M and M Financial Services, IndusInd Bank, મન્નાપુરમ ફાઇનાન્સ, કર્ણાટક બેન્ક, NOCIL, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, ગ્રેફાઇડ ઇન્ડિયા અપોલો હોસ્પિટલ્સ, તેજલ નેટવર્ક્સ, સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સ, અરવિંદ ફેશન્સ, અંબર એન્ટરપ્રાઇસ Affle (India), Dixon Technologies, Power Mech Projects, લક્ષ્મી મશીન્સ, ભારત બિજલી અને નીલકમલના શેરમાં ઘટાડો જોવા મળી શકે છે.