બજેટ પેહલા બાઝાર માં સારો ગ્રોથ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન માં કરી રહ્યા છે જયારે NSE નિફ્ટી 13,758.60 પોઇન્ટ સ્તરે ટ્રેડ થયો છે ,જયારે NSE નો નિફ્ટી 744.18 ભાવ સાથે 47,029.95 પોઇન્ટ ની ઉપ્પર ટ્રેડ થઇ રહ્યો હતો.છેલ્લો ટ્રેડિંગ સેશન માં સેન્સેક્સ 46 ,285.77 પોઇન્ટ અને 13,634.60 પોઇન્ટ એ બંધ રહ્યો હતો
સવાર ના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને મ વેપાર માં વૃદ્ધિ તેજુ નું વલણ હતું બજેટ માં કોરોનાના સમયગાળા દરમિયાન અર્થતંત્ર ને ઝડપી કરવા માટે પગલાં આત્મ નિર્ભર જેવી અપેક્ષાઓ ને પગલે રોકાણ કરો ને ધારણા હતી સેન્સેક્સ 46,777.56 પોઇન્ટ ની ઊંચી અને નિફ્ટી 13,773.80 પોઇન્ટ ની ઊંચી સ્ટાર ને સ્પર્ષે છે