પાટણ મારામારી-લૂંટ કેસમાં મેજિસ્ટ્રેટના ઘરે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા
અમદાવાદ ;પાટણમારામારી અને લૂંટકેસમાં પાટીદારઅનામત આંદોલનનાકન્વિનર હાર્દિક પટેલઅને દિનેશબાંભણિયાને મંગળવારે મોડી રાતે પાટણમાં મેજિસ્સ્ટેટનાઘરે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. હાર્દિક અને દિનેશનાત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મળતી માહિતીઅનુસાર, પાટણમાં શહીદોને શ્રદ્વાંજલિ કાર્યક્રમ અગાઉમારામારી અને લૂંટ થયાની પાસ કન્વિનરે ફરિયાદનોંધાવતા.પોલીસે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાનીધરપકડ કરી હતી