તા;૨૨ હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ૧૧૦ સીસીનું નવું સ્કૂટર CLIQ બજારમાં ઉતાર્યું છે કંપનીના સીઇઓ અને પ્રેસિડેન્ટ મિનોરૂ કોટૂએ હોન્ડા CLIQ ને લોન્ચ કર્યું છે.
હોન્ડા CLIQ‚ ૧૧૦ સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે જે ૮ બીએચપીનો પાવર જનરેટ કરે છે હોન્ડા ઇન્ડિયાએ CLIQ સ્કૂટર માટે ૬૦ kmpl ની માઇલેજનો દાવો કર્યો છે આ સ્કૂટરમાં ૧૪ લીટરનું અંડર સીટ સ્ટોરેજ સ્પેસ છે-તેની ડિઝાઇન પુરૂષો અને મહિલાઓ બન્ને માટે છે તેમાં મોબાઇલ ચાર્જિંગ સોકેટ લાગેલું છે. ઇઝી ટૂ હેન્ડલ ૅં લોવર સીટર હાઇટ, લાઇટ વેટ, લોવર સહિતના ફીચર્સ અપાયા છે .