વલસાડમાં બનેલી એક દુષ્કર્મ ની ઘટના માં બે સગીર વય ના કિશોરો એ 8 વર્ષની બાળકી ને પોતાની હવસ નો શિકાર બનાવી મુખ મૈથુન કરાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશ માં આવી છે. આ બન્ને ઈસમો બાળકી ના ઘરે આવતા હોવાથી પરિચિત હતા તેઓ એ જુદાજુદા સમયે ગુના ને અંજામ આપ્યો હતો.
અગાઉ એક આરોપી એ બાળકી ને શિકાર બનાવ્યા બાદ તેના સાથી ને પણ વાસના ભભૂકી ઉઠતા તે બાળકી ને મોટરસાયકલ ઉપર અવાવરું જગ્યા એ લઇ ગયો હતો અને તેણે બળજબરીથી થી બાળકી પાસે મુખ મૈથુન કરાવ્યું હતું આ ઘટના અંગે જાણ થતાં ભોગ બનનાર બાળકી ની માતા એ વલસાડ સિટી પોલીસ મથક માં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.