અમદાવાદ ના સ્થાનિક જાગૃત નાગરિક અતુલ દવે દ્વારા એક વિડીયો બનાવી ને વાયરલ કરવા માં આવ્યો છે અને આ વીડિયો માં તે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે મને 48 કલાક નો સમય આપો તો હું મારી પોતાની ગાડી લઈ ને દારૂ ના અડ્ડા થી આપના ગાંધીનગર ના બંગલા સુધી આવી ને દારૂ આપી જાઉં તો પણ ક્યાંય મને પોલીસ રોકશે નહીં અને બીજી વાત એ કે ગુટખા અને સિગરેટ ના વિક્રેતા પાસે થી પણ કાળા બજાર માં માલ ખરીદી ને આપના બંગલા સુધી આપી જવાની મારી તાકાત છે કારણ કે પોલીસ તો ક્યાં કોઈ ને તપાસે જ છે.તેથી આ વીડિયો એ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ના ગમે તે ખૂણે તમે હસો તમને દારૂ,તમાકુ અને સિગરેટ તો મળી જ રહેશે….જેથી આ વીડિયો ઉપર થી એવું કહી શકાય કે એક સ્થાનિક નાગરિક દ્વારા સરકાર ની કેટલી મોટી પોલ ખોલી છે.