[slideshow_deploy id=’21156′]
બાયડમાં ડેમેજ કન્ટ્રોલ કરવામા ભાજપ-કોંગ્રેસ સફળ, પ્રદેશ નેતાઓની દરમિયાનગીરી બાદ 6 અપક્ષ ફોર્મ પરત ખેંચાયા. બાયડ વિધાન સભાના કોંગ્રેસના છ અપક્ષ ઉમેદવારોના ફોર્મ પ્રદેશ પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમાર તથા નિરીક્ષક શ્રી ગોપરામજી મેઘવાલ તથા જિલ્લા પ્રમુખશ્રી કમલેન્દ્રસિંહજી પુવારની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારશ્રી ધવલસિંહ ઝાલાની તરફેણમાં પાછા ખેંચાવ્યા અને માન્વેન્દ્રસિંહ સહીત તમામ આગેવાનોએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.