મહેસાણાના ખેરાલુ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વધુ એક વિવાદમાં ફસાયા છે. ભાજપના કાર્યકર્તા જયંતીભાઈ પ્રજાપતિએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે જયંતીભાઈ પ્રજાપતિએ ભરતસિંહ ડાભીના માણસો મારી નાખવાની ધમકી આપતા હોવાની લેખિત અરજી આપી હતી
જયંતીભાઈ પ્રજાપતિએ મહેસાણા જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ચૂંટણી પંચને આપી લેખિત અરજી જયંતીભાઈ પ્રજાપતિ ભરતસિંહ ડાભીનો કરી રહ્યા છે વિરોધ