ઉત્તર પ્રદેશની ચુંટણીમાં જીત મેળવ્યા પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતનાં સોમનાથ મંદિરના દર્શન કરી પુુજા અર્ચના કરી હતી. ગઇ રાત્રેે તેમણે વેરાવળમાં સભાા સંબોધી હતી. અમિત શાહે કહ્યુ કે 18 ડિસેમ્બરે મત ગણતરીના 11 વાગ્યા સુધીમાં ભાજપ ગુજરાતમમાં 150 સીટ મેળવી લે છેે. ગુજરાત વિધાન સભાની ચુંટણી દરમિયાન અમિત શાહે પાર્ટીઓના નેતા અને કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગુજરાત વિધાન સભઆની ચુંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મંદિરોમાં ફરવાને લઇને વાત ઉડાડી તો બીજી બાાજુ કોંગ્રેસ તેમના ઉપાધ્યક્ષને જનોઇધારી હિંદુ બનાવી દીધા.
– અમિત શાહે કોડીનાર, વેરાવળ, અને માંગરોળમાં સભા સંબોધી હતી. તેમણે રાહુલ ગાંધીને એવો પડકાર ફેંક્તા કહ્યુ કે ભાજપ વિકાસના મુદ્દા પરથી ચુંટણી લડી રહી છે. ત્યારે રાહુલ ક્યા મુદ્દા ઉપરથી ચુંટણી લડશે.