ગત તારીખ 10 મેં ના રોજ દમણ ખાતે દક્ષિણ ગુજરાત નો મોટા ગજ નો દારૂ માફિયા રમેશ માઈકલ ના બંગલે ઈ.ડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, અગાવ માઈકલ અને દમણ નો અન્ય માથાભારે બુટલેગર માફિયા પ્રમોદ ટંડેલ નિ પોલીસ ડિસેમ્બર 2016 તેને પોલીસ ની ટીમે ધરપકડ કરી નવસારી સબ જેલ માં ધકેલી દીધો હતો , બાદ માં સમય જતાં ને સરતી જમીન પર મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ ગત તારીખ 10 મેં ના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા રમેશ માઈકલ પર ગુજરાત માં વિવિધ પોલીસ મથક માં દારૂ ના કેસ હોય જેથી તેની ધરપકડ માટે ગઈ હતી જ્યાં તે પોલીસ ની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની તમામ મિલકત ને પોલીસ નજર હેતળ રાખી હતી પરંતુ આજદિન સુધી રમેશ માઈકલ નો કોઈ પાતો ન લાગતા ઈ.ડી દ્વારા દમણ ના તેના તમામ સંપત્તિ ને ટાંચ માં લઇ માઈકલ અને તેના કાળા ધંધા ને સામે લાલ આંખ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે દમણ નો આ રઈસ કેયરે પોલીસ ના હાથે ઝડપાશે.અગાવ ગુજરાત ના સી એમ સાથે પણ આ દામણિયો રઈસ જોવા મળ્યો હતો , ત્યારે આવા માથા ભારે બુટલેગર જો સી.એમ ન સ્ટેજ સુધી જાહેર માં ફૂલો ની વર્ષા કરતો તો તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયો હશે તે ચર્ચા નો વિષય .
શનિવાર, જુલાઇ 5
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર