બજેટમાં સરકાર ખેડુતો માટે શોર્ટ ટર્મની રકમને 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે સાથો સાથ લાંબા ગાળાની લોન પર 4 ટકાની સબસીડી આપવાનું પણ એલાન કરી શકે છે. નીતી આયોગે ખેડૂતોની આવક વધારવા માટે સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે.
નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન પરિસ્થિતિમાં સરકારની આયોગની ભલામણોને સ્વીકારના ખેડૂતોની નાણાકીય હાલત કરવા માટે આ ભલામણોને સ્વીકારીને બજેટમાં તેની જાહેરાત કરી શકે છે અત્રે એ નોંધનીય છે કે સરકાર ખેડૂતોને પાક માટે 3 લાખની ટુંકા ગાળાની લોન આપે છે. તેમાં ખેડૂતોને વ્યાજ પર 3 થી 4 ગાળાની લોન પર ખેડૂતોને સરકાર સબસીડી આપતી નથી.