સમગ્ર ગુજરાતમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ -૧૦ તથા ધોરણ -૧૨ ની ઉતરવહીઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે મૂલ્યાંકન માટે ઉતરવહીઓની તપાસણી બનાસકાંઠા ના થરાદ તાલુકા ગાયત્રી હાઈસ્કૂલ માં કોરા ના માંહામારી ના કારણે તારીખ. 22.4.2020.ના રોજ સવાર માં ૧૦.૦૦ વાગ્યે ચાલુ કરવામા આવી છે કુલ 4.તાલુકાઓ માં જેમાં વાવ.સુઈગામ ,ભાભર અને ધાનેરા માં ઉતરવહીઓની મૂલ્યાંકન પ્રક્રિયા ચાલુ કરેલ છે 180 થી વધુ શિક્ષકો બેસાડવામાં આવ્યા હતા અને આચાર્ય આર. વી પટેલ ના માર્ગદર્શન હેઠળ તપાસવામાં આવ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાની સાથે સાથે કોરોના સંક્રમિત થતાં બચવા માટે સેનેટાઇઝર દ્વારા હાથની સ્વચ્છતા સાથે પેપર સોલ્યુશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે શિક્ષકોને કામગીરી માં સામેલ કરવામાં આવ્યા છે તેમને સરકાર દ્વારા ઈનામ આપવામાં આવશે