હાલ કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માં હાહાકાર મચાવી રહયો છે ત્યારે યુએસએ માં પણ કોરોના ની સ્થિતિ ખુબજ ભયાનક છે ત્યારે યુએસએ માં ડોકટર તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાત ના ધંધુકા પાસે ના રોજકા ગામ ના ડો. રીનાબા અનિરૂદ્ધસિંહ ચુડાસમા હાલ માં વર્જિનિયા માં રાતદિવસ પોતાના જીવની ભાજી લગાવી કોરોના પેશન્ટ ની સારવાર કરી રહ્યા છે તેઓએ પોતાના અનુભવો શેર કર્યાં હતા અને તેઓ એ ખૂબ પહેલા જ જણાવી દીધું હતું કે દરેક સોશ્યલ ડિસ્ટનિંગ ઉપર ભાર મૂકજો , માત્ર વૃદ્ધ લોકો ને જ આ રોગ થશે એવા વહેમ માં ન રહેશો અને ભીડ માં ન જશો , ઘરમાં રહેજો અને ચેપ ને ફેલાતો અટકાવજો ,જોકે તેઓની વાત સાચી પડી રહી છે. કોરોના સામે લડવા શુ કાળજી ( રાખવી એ વિશે તેઓ એ વિસ્તુત સમજાવ્યું હતું .
મંગળવાર, મે 6
Breaking
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’