શહેર અને જિલ્લાના મુશલીમ આગેવાનોએ આજ રોજ ઝાહીદ દરિયાયી ની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા કલેક્ટરને વિનંતી પત્ર આપી જણાવ્યું હતુ કે 4 મહિના પહેલા દેશના વિવિધ રાજ્ય જેવા આંધ્ર પ્રદેશ, યુપી, આગ્રા, બેંગ્લોર, માં ધર્મના પ્રચાર અર્થે ગયા હતા જેતે વખતે પરત આવવા માટે નું રેલવેનું બુકીંગ વગેરે પણ કરાવ્યું હતું પરંતુ લોકડાઉન અને કોરોના વાઇરસ ના હિસાબે એ લોકો જેને રાજ્યોમાં ફસાઈ ગયા છે ત્યાં મેડિકલ ચેકઅપમાં કોઈ ને ચેપ નથી અને અહીં આવ્યા બાદ પણ અમો તેમના માટે સર્વે પ્રોટોકોલ માનવા તૈયાર છીએ.