ગુજરાતના પાસના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ નેશનલ કમિશન ફોર વુમને કેસ દાખલ કર્યો છે. હાર્દિક પટેલના કથિત સેક્સ વિડીયો સામે મહિલા કમિશને વાંધો ઉઠાવ્યો હતો મહિલાના ગર્વને ગરિમાને ઠેસ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે
હાર્દિક પટેલ વિરુદ્ધ 354 A, 66E /67/67A એક્ટ અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે થોડા સમય પહેલા હાર્દિકની કથિત સેક્સ cd જાહેર થઇ હતી ત્યાર બાદ સમગ્ર રાજકારણ ગરમાયુ હતું।