રાજકીય પક્ષોને તેમના રોજ બરોજના કામકાજ માટે તેમજ ચુટણી લડવા માટે તેમને મળતા દાન પર નિર્ભર હોય છે. આ દાન તેમને કોપોરેટ, વ્યક્તિગત અથવા ટ્રસ્ટ દ્વારા મળતુ હોય છે. આ વિશ્લેષણ BJP, BSP, CPI, CPM, INC & NCP પક્ષ દ્વારા ચુટણી પંચને આપેલ વીગતોના આધારે તૈયાર કરાયું છે BJP ને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાૂં સૌથી વધુ 80.45 કરોડનું દાન મળ્યુ છે . આ દાન આપનાર 2186 દાતાઓ છે.કોંગ્રેસને પાૂંચ વષષ મા 14.09 કરોડ રૂપિયાનું દાન 53 દાતાઓ પાસેથી મળ્યું છે.જયારે CPM & BSPને છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કોઈ દાતાએ દાન આપ્યું નથી.
૨૦૧૨-13માં મળેલ દાન સૌથી વધુ 45.33 કરોડ છે.