વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા નારાયણ ચોકડી નજીક આવેલા નાથદ્વારા એવન્યુના બીજા માળે આવેલા ગેમ્સ ઝોનમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
ઘટના અંગે
ફાયબ્રિગેડને જાણ થતાં તાત્કાલીક ત્રણ ફાયબ્રિગેડની ગાડીઓ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લિ.ની ગાડી ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી.
શોર્ટશક્રિટ થીઆગ લાગી હોવાનું મનાય રહ્યું છે
જોકે આ ઘટના માં સદનસીબે
કોઇ જાનહાનિ કે કોઈ ને ઇજા થવા પામી ન હતી.
આગ ને કારણે નુકસાન અંગે ની કોઈ વિગત જાણી શકાઇ ન હતી.