અમદાવાદ માં જીએસટી માં કૌભાંડ ની બૂમ ઉઠવા પામી છે અને આ બધા વચ્ચે આંબાવાડી વિસ્તારમાં રહેતો મનુ સોની નામનો ઈસમ GST ના બિલોના સેટિંગ કરતો હોવાની વાત ભારે ચર્ચા ઉઠી છે.બુલિયન અને સોના ચાંદીના ધિરાણ ના વેપારીઓ પાસે GST બિલોમાં સેટિંગ કરી સરકારી GST માં ચોરી કરવા સેટિંગ કરી આપતો મનું સોની નામના ઈસમ સામે તપાસ કરવામાં આવે તો ખુલાસા થવાની શક્યતા છે.મનું સોની નામના ઈસમ ને GST ના સેન્ટ્રલ અધિકારી મુકેશ રાઠોડ સાથે સારા સંબંધો હોવાની વાત પણ છે.મનુ સોની નામનો શખ્સ પહેલા સીજી રોડ ઉપર ફક્ત એક દુકાન ચલાવતો હતો,આ બધા વચ્ચે મનું સોની ઉપર 150 કરોડ જેટલી રકમ ની GST ચોરી ની તપાસ પણ ચાલી રહી હોવાની વાતો પણ ભારે ચર્ચા જગાવી રહી છે.મનું સોની સાથે અવધ યાજ્ઞિક નું નામ પણ ભારે ચર્ચા માં છે.આ ઇસમે પત્રકારો ને ફોન કરી ને ધમકીઓ પણ આપતો હોવાની વાતો સામે આવી રહી છે.
અવધ યાજ્ઞિક ઉપર ભાવનગર માં GST નું 300 કરોડ જેટલું ચિટીંગ નો દાવો છે તેમ છતાં GST અધિકારી કેમ છાવરી રહ્યા છે ? તે સમજાતું નથી.GST અધિકારી અને અવધ યાજ્ઞિક વચ્ચે શુ ઘરોબો છે તે પણ તપાસ નો વિષય છે.અવધ યાજ્ઞિક અમદાવાદના બાલાજી નામના ફ્લેટમાં રહેતો હોવાની વાત છે આ સિવાય VHP ના કેટલાક નેતાઓ અવધ યાજ્ઞિક ને છાવરતા હોવાની વાત પણ છે ત્યારે અમદાવાદ માં જીએસટી નું કૌભાંડ ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.