ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ દારૂબંધી ને હઠવવા મુદ્દે સરકાર ને આડકતરી રીતે આહવાન કર્યું છે.
ગુજરાત માં દારૂબંધી ના નામે નાટક ચાલી રહ્યું છે અને જોઈએ તેટલો દારૂ મળી રહ્યો છે ત્યારે સરકારે હવે અન્ય રાજ્યો ની જેમ છૂટ આપવા પુનઃવિચાર કરવો જોઈએ હાલની જે સ્થિતિ છે તે જોતાં ગાંધીજી અને સરદાર પટેલ પણ નો જે ઉદેશ્ય હતો તે મુજબ દારૂબંધી માત્ર દેખાવ છે ત્યારે ચાઈના માંથી કંપનીઓ પણ ગુજરાતમાં આવી રહી છે ત્યારે સરકારે આ માટે કોઈ નિર્ણય કરી નાખવો જોઈએ આવો સાંભળીએ તેઓ શુ કહે છે.