પી.એમ. નરેન્દ્રભાઇ મોદી ગઇ કાલે ગુજરાતની મુલાકાતે હતા. જ્યા તેમણે ભુજમાં જન સભાને સંબોધન કર્યુ. ત્યારબાદ તેમણે અલગ અલગ જગ્યા ઉપર જઇ સભાને સંબોધન કર્યુ અને દીલ્લી જવા રવાના થયા. ત્યારે ચુંટણીનો પ્રચાર કરવા માટે ફરી આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમનો ચુંટણીલક્ષી કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.
પી.એમ.મોદીનો ચુટણીલક્ષી કાર્યક્રમ
સવારે 9 વાગે મોરબીથી શરુઆત કરશે અને સભાને સંબોધન કરશે
11 વાગે પ્રાચી (સોમનાથ) જન સભા સંબોધશે
1.30 પાલીતાણા સભામાં હાજર રહેશે
3.30 નવસારી સભા સંબોધશે