સત્ય ડે દુબઇઃ દુબઇની રોડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરીટી (RAT)એ ‘‘ઓટોનોમસ ફલાઇંગ ટેક્ષી” (AAT) (સ્વય સંચાલિત ફલાઇંગ ટેક્ષી) શરૂ કરી છે જેનું ઉદઘાટન દુબઇના પ્રિન્સ હિઝ હાઇનેસ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રસીદએ કર્યુ હતું.
પેસેન્જરોને સ્વયં સંચાલિત (માનવીના હસ્તક્ષેપ વિના) ફલાઇંગ ટેક્ષી દ્વારા વિશ્વમાં સૌપ્રથમ માનવ પાઇલોટ વિના ઉડાન શરૂ કરવાનું શ્રેય ય્વ્ખ્ને જાય છે જેનું ઉત્પાદન જર્મની વોલોકોપ્ટર કંપની દ્વારા કરાયું છે.