સરકાર સાથે ચર્ચા થઇ છે પણ આજે કોઈ જ પરિણામ નથી આવ્યું.અનામત આંદોલન ચાલુ રહેશે.આંદોલન અનામત માટે હતું.બાકીની જે માંગો હતી એ તો સરકાર ની ભૂલો ના કારણે ઉભી થઇ છે.એ પુરી કરે તો એ તો ભૂલ સુધારણા કહેવાય .પાટીદાર ની માંગ પુરી થઈ ના કહેવાય.
બે દિવસ માં કેશો પાછા ખેંચવા નો આદેશ અને બિનઅનામત આયોગ ની જાહેરાત ને આવકારીશું.
૧.સમગ્ર બેઠક માં અનામત ની એક પણ પ્રકાર ની વાતચીત કરવામાં આવી નથી.
૨.શહીદ પરિવારો ને વળતર આપવાની જે વાત છે એની જવાબદારી ભાજપ સરકારે પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ને સોંપવામાં આવી.અને અર્ધસરકારી નોકરી ની વ્યવસ્થા પણ સમાજ ના અમુક આગેવાનો કરશે.
૩.બિનઅનામત આયોગ અને કેશો પાછા ખેંચવાનું આવતીકાલે કેબિનેટ ની મિટિંગ પછી જાહેર કરીશું એવું સરકાર ના પ્રતિનિધિએ કહ્યું.
૪ગોળીબાર તથા લાઠીચાર્જ કરનાર અધિકારીઓ પર તપાસ કરવા સીટ ની રચના કરવામાં આવશે.
કેબિનેટ ના નિર્ણયો
સર્વન સમાજ માટે આયોગ રચવા નો નિર્ણય.શિક્ષણ..ધંધા વ્યવસાય ખેતી સહિત ની બાબતો માટે લૉન અને જરૂરી સહાય આપસે.ગઈકાલ ની મિટિંગ સફળ ગણાવતાં નીતિન પટેલ.પોલીસે daman ની તપાસ કરવા નિવૃત judge ના અધ્યક્ષ હસ્તક કમિટી રચના.ગુજરાત સરકાર હસ્તક જ cases પાછા ખેંચાવની સત્તા છૅ તેવા તમામ cases પાછા ખેંચાસે