આજે અમદાવાદમાં પાટીદાર નેતા હાર્દિક ૫ટેલની ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારે 11 કલાકે ઘુમા ગામ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો.હાર્દિકની રેલીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઘુમા ગામ ખાતે ઉમટી ૫ડ્યો હતો. મોટી સંખ્યામાં પાટીદારો અા ક્રાંતિ રેલીમાં જોડાયા હતા.
આ રેલી અમદાવાદમાં ઘુમા ગામથી પ્રારંભ થઇને બો૫લ ગામ, થલતેજ ગામ, હેબતપુર ગામ, સોલા બ્રિજ, ભાગવત ગેટ, શાયોના સિટી, ચાણક્યપુરી, ઘાટલોડિયા ગામ, સી.પી.નગર, ભૂયંગદેવ, પારસનગર, એ.ઇ.સી. ક્રોસ રોડ, ખોડિયાર મંદિર, અંકુરરોડ, પ્રગતિનગર, કે.કે.નગર, ઉમિયાનગર, ચાંદલોડિયા, વંદે માતરમ, ન્યુ રાણી૫, જી.એસ.ટી. ફાટક, બલોલનગર, રાણી૫ગામ, કાશીબા રોડ થઇને RTO ખાતે પૂર્ણ થશે.

Himmatnagar: Hardik Patel, President, Patidar Anamat Andolan Samiti (PAAS) arrives with his supporters for a rally in Himmatnagar, Gujarat on Tuesday. PTI Photo (PTI1_17_2017_000239A)