દુનિયા માં ઘણી બધી વસ્તુઑ એવી હોય છે જેના થી આપણે અજાણ છીએ. સેક્સ પણ એક એવો વિષય છે જેને જેટલું જાણીએ તેટલું ઓછુ જ છે. આજે આપણે જણાવીશું કે કોન્ડોમ ની કંપની દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે જેનાથી આપણી સેક્સ લાઇફ માં કોઈ તકલીફ ન આવે અને બંને પાર્ટનર પૂરતી મજા માણી ને પોતાનું જીવન વ્યતીત કરી શકે. તમારા પાર્ટનર જો તમારા કરતાં વધુ વજન ધરાવતા હોય અને તમને સેક્સ દરમિયાન વજન વધુ લાગતો હોય તો હવે આ વસ્તુ નું નિદાન “ડ્યુરેક્સ” કંપનીએ સોધી કાઢ્યું છે.
આ કંપની દ્વારા એવું “જેલ” એટલે કે નેચરલ ચીકણું પદાર્થ જેને ઉપયોગ માં લઈને ઘણી બધી મુશ્કિલીઓ નો અંત આવી શકે છે. આ જેલ નો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો. સાવધાની એટલીજ રાખવી પડશે કે તમે આ જેલ ના લઈને સ્લીપ ન થઈ જાઓ. આ જેલને પ્લાસ્ટિક ના બેડ પર સારો ઉપયોગ કરી શકો છો. આ જેલ થી કોઈ પણ પ્રકાર ની આડ-અસર થતી નથી અને પૂરતો આનંદ પ્રાપ્ત કરી શકાય છે.