કોરોના વાયરસની ઇફેક્ટ અને લોકડાઉન ના છેલ્લા 28 દિવસોથી અમાપ પાવર ભોગવતા હોમગાર્ડ, ટી.આર.બી. ના જવાનો સલામતીના કર્યો સાથે પોતાની જાતને પોલીસ અધિકારીઓ સમજતા થયા છે આજે સવારે દિવેદ ગામથી એક હોમગાર્ડ એક મોહલ્લા માંથી પસાર થયી રહ્યો હતો તે સમયે તેને જોઈને ઘરની બહાર ભેગા થયેલા ઘરના ચાર પાંચ વ્યક્તિઓ દોડીને ઘરમાં ઘૂસતા આ હોમગાર્ડ મહાશય ને પણ પાવર બતાવાનો તાપ માથે ચઢતા તે સ્ટિક સાથે એ ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યાર બાદ ઘરમાં રકઝક કરી હતી કે આ બાળકે કેમ માસ્ક પહેર્યો નથી?તે બાદ તે બહાર નીકળ્યો હતો. આ બાબતે પોલીસ મથકે ફરીયાદ કરાઈ નથી, પરંતુ પોલીસ અધિકારી એ બનાવ ની ગમભીરતાં સમજી જરૂરી પગલાં લીધા હતા સોશિયલ મીડિયા માં આ વિડિયો વાયરલ થયું હતું અહીં આપ જુઓ