વ્યારાના સીંગીફળીયાની ઘટના. પોલીસ રક્ષક બન્યો ભક્ષક.સગીર વયની બાળાની શારીરિક છેડતી કરનાર પોલીસ લોકપ માં ધકેલાયો.
કિશોરી ટિકી ભરવાની સાડી લેવા ગઈ ત્યારે બન્યો બનાવ.આરોપીએ એકલતાનો લાભ લઇ કિશોરી ને ચુંબન બાદ કરી છેડતી.ઘટનાને લઈને સમગ્ર વ્યારા પંથકમાં ચકચાર.