અમદાવાદ : ભારતમાં IPL નું સફળ આયોજન થયા બાદ રીલાયન્સના નિતા અંબાણીએ પુરા ભારત દેશમાં ફુટબોલનો પ્રચાર કરવાનું શરૂ કર્યં છે. આમ તેના માધ્યમથી ઇન્ડિયન સુપર લીગની શરૂઆત થઇ હતી. ઇન્ડિયન સુપર લીગ આજે પુર્વ-દક્ષીણ અને ઉત્તર ભારતમાં વધારે જોવાતી લીગ બની ગઇ છે. ત્યારે ગુજરાતમાં પણ ફુટબોલની રમત અને ઇન્ડિયન સુપર લીગની મેચો જોનારાનો વર્ગ વધી ગયો છે.
જેને ધ્યાને લેતા SatyaDay.com ના દર્શકો માટે હવે ઇન્ડિયન સુપર લીગની મેચોની તમામ માહીતી જેમ કે મેચનું પ્રીવ્યું અને મેચના પરીણામોની વિગતો તમને તમારી પોતાની ભાષા ગુજરાતીમાં આપવામાં આવશે. તો ISL ની તમામ અપડેટ માટે જોતા રહો www.satyaday.com