સર્વિસ ચાર્જ ન આપવાની તારીખને માર્ચ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી
૨૯ સપ્ટેમ્બરના રોજ આઈઆરસીટીસી, રેલવે ટિકિટ એજંસી અને રેલવે બોર્ડ દ્વારા યાત્રિકોને સર્વિસ ચાર્જ ન આપવાની સુવિધા વધુ લંબાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર આ મામલે વાત કરતા રેલવેના એક વરિષ્ઠ અધીકારીએ જણાવ્યું કે ૩૩ ટકા આઈઆરસીટીસીનું રાજસ્વ ઓનલાઈન બૂકિંગના વસૂલનારા સર્વિસ ચાર્જથી આવે છે. ગયા નાણાકીય વર્ષના રાજસ્વ સંગ્રહની વાત કરીએ તો ૧૫૦૦ કરોડ ટિકિટ બુકિંગ પર આઈઆરસીટીસીને ૫૪૦ કરોડ રૃપિયાનું રાજસ્વ મળ્યું હતું,