વાત કરીએ ચુંટણીની તો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના નામની સાથે તેમની મિલકતોની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જે હાલમાં ગુજરાત રાજકોટ પૂર્વ મત વિસ્તાર ધારાસભ્ય છે. જે આગામી 9 ડિસેમ્બર ચુંટણીમાં રાજકોટ પશ્રિમ મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સામે ચૂંટણી લડવાના છે. અને પશ્રિમ મત વિસ્તારમાંથી નરેન્રભાઇ મોદી ત્યાર બાદ વિજયભાઇ રૂપાણીએ પોતાની જીત હાંસિલ કરી છે. અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પણ ઉમેદવારી નોંધાવી છે.
– ઇન્દ્રનિલ રાજ્યગુરુ જે પશ્રિમના ઉમેદવાર છે, તેમની મિલકત 141 કરોડ છે.
– રાજ્યના પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલ 123 કરોડના માલિક
– વઢવાણના બીજેપી ઉમેદવાર ધનજીભાઇ પટેલ મોકસન 113 કરોડ
– પ્રથમ તબક્કામાં ચુંટણી લડત ઉમેદવારોની સરેરાશ મિલકત 2.16 કરોડ
– 2 ઉમેદવારોએ પોરબંદર, ગીર સોમનાથ સીટના ઉમેદવારો, એફિડેવીટમાં ઝીરો મિલકત જૈહેર કરા છે
– 923 પૈકી 65 ઉમેદવારની સંપતિ રૂ.5 કરોડથી વધુ
– 7 ટકા ઉમેદવારની સંપતિ રૂ. 0