સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ ગુજરાત સુરત સહિત સુરતમાં પોતાનો કહેર વર્તાવ્યો છે.કોરોના ની મહામારી વચ્ચે રાજ્ય સરકારે પણ લડવા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.કોરોના ની આ લડાઈમાં રાજ્ય સરકાર ને મદદરૂપ થવા અલગ અલગ શહેરોમાંથીસામાજિક સંસ્થાઓ,ઉદ્યોગપતિઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે.હમણાં સુધી ઘણા લોકોએ પોતાની યથાશકતી મુજબ મુખ્યમંત્રી રાહતફંડ માં દાનનો નો ધોધ વર્ષાવ્યો છે.ત્યાં આ વચ્ચે સુરતની મધ્યસ્થ લાજપોર જેલના ૫૦ જેટલા પાકા કામના કેદીઓ પણ રાજ્ય સરકારને મદદરૂપ થવા આગળ આવ્યા છે.પાકા કામના કેદીઓ જેલમાં રહી નાના – મોટા કામો કરતા આવ્યા છે.જેનું તેઓને જેલ તરફથી મહેનતાણું પણ ચુકવવામાં આવે છે.જ્યાં આજ રોજ સુરતની લાજપોર જેલના ૫૦ જેટલા પાકા કામના કેદીઓએ પોતાની જમા કરેલી પૂંજી મુખ્યમંત્રી રાહતફંડ માં આપવાનો નિર્ણય કર્યો …પાકા કામના કેદીઓ દ્વારા રૂપિયા ૧ લાખથી વધુની જમા કરેલી પૂંજી ચેક સ્વરૂપે લાજપોર જેલના જેલર હસ્તે ચેકસ્વરૂપે મુખ્યમંત્રી રાહતફંડ માં આપી હતી.જ્યાં કેદીઓએ દેશના એક જવાબદાર નાગરિક તરીકે ની ફરજ અહીં નિભાવી હતી.
મંગળવાર, મે 6
Breaking
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો