માસ્ટર બેશન અર્થાત્ હસ્તમૈથૂન. સામાન્ય રીતે આપણા દેશમાં બહુ ઓછી વાતો કરવામાં આવે છે. કારણ કે આજે પણ અહીં સેક્સ માસ્ટરબેશનને ખરાબ આદત તરીકે જુએ છે. લોકો કરે પણ છે. પરંતુ ચોરી ચુપકીથી. આજે પણ હસ્તમૈથુનને સમાજમાં ખૂબજ ખરાબ સમજવામાં આવે છે. કેટલાક એવા લોકો પણ છે જે માસ્ટરબેશન કરે છે, પરંતુ એનાથી જોડાયેલી કેટલીક ખોટી વાતો પણ છે. કોઈ કહે છે કે હસ્તમૈથુન કરવાથી શરીર કમજોર પડવા લાગે છે. નપુંસકતા આવે છે. ઉંમર ઘટી જાય છે. પરંતુ એવું કંઈ નથી.
એક સર્વે મુજબ ફક્ત 57 ટકા સ્ટ્રૈટ મેન દરરોજ કરે છે માસ્ટરબેસન
એટલું જ નહીં માસ્ટરબેશનને લઈને લોકોના મનમાં જુદા જુદા પ્રકારની અનેક વાતો અને સવાલો પેદા થાય છે. જાણો માસ્ટરબેશન – હસ્તમૈથુન સાથે જોડાયેલા કેટલાક ફેક્ટના વિશે, જેનાથી તમને ઘણી બધી જાણકારી મળશે. જો તમને લાગતું હોય કે આખી દુનિયામાં બધા પુરુષ માસ્ટરબેશન કરે છે તો તે તમારી જાણકારી ખોટી છે. 2016માં થયેલા એક સર્વે મુજબ ફક્ત 57 ટકા સ્ટ્રૈટ મેન દરરોજ માસ્ટરબેસન અર્થાત હસ્તમૈથુનનો આશરો લે છે.
પુરુષ પણ સ્ટિમ્યુલેશન માટે વાઈબ્રેટરનો કરે છે ઉપયોગ
માનવામાં આવે છે કે વાઈબ્રેટરનો ઉપયોગ ફક્ત ફિમેલ માસ્ટરબેશન માટે થાય છે. આ પણ ખોટું છે. પુરુષ પણ સ્ટિમ્યુલેશન માટે વાઈબ્રેટરનો ઉપયોગ કરતા હોય છે. જે આવું કરે છે. તેમની સેક્સ ડ્રાઈવ અને સેક્સ લાઈફ અન્ય કરતાં બહેતર હોય છે.
જે પુરુષ જલદી જલદી માસ્ટરબેટ કરતા હોય છે તે વધારે ખુશ
એવું નથી કે માસ્ટરબેટ કરવાથી તમારા ચેહેરાનો ગ્લો વધશે, અથવા ઓરા શાઈન કરવા લાગશે. એક સંશોધનનું માનવામાં આવે તો જે પુરુષ જલદી જલદી માસ્ટરબેટ કરતા હોય છે તે વધારે ખુશ રહેતા હોય છે. એમની ઈમ્યુન સિસ્ટમ પણ દુરસ્ત રહે છે. માસ્ટરબેશન એનર્જીને પણ બૂસ્ટ કરે છે.
સ્પર્મ કાઉન્ટ એ બાબત પર નિર્ભર કરે છે કે તમે કેટલા સેક્સ્યુઅલી ચાર્જ થયેલા છો
જાપાનમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે, સેક્સ દરમિયાન નિકળનારા સીમેનના સ્પર્મ કાઉન્ટ, માસ્ટરબેશનના સ્પર્મ કાઉન્ટથી વધારે હોય છે. સ્પર્મ કાઉન્ટ એ બાબત પર નિર્ભર કરે છે કે તમે કેટલા સેક્સ્યુઅલી ચાર્જ થયેલા છો. અર્થાત કોઈની સાથે સેક્સ કરવાથી વધારે ઈરોટિક એક્સપિરિયન્સ છે.
માસ્ટરબેશન માટે ઉંમરની કોઈ સીમા નથી
મહિલાઓ અને પુરુષોમાં માસ્ટરબેશન માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. હોઈ શકે છે કે 65 વર્ષનો કોઈ વ્યક્તિ હસ્તમૈથુન કરતો હોય અને તેનો 15 વર્ષનો પૌત્ર પણ હોઈ શકે.