આજના આ સમયમાં મોટાભાગના લોકોને સ્કિન અને વાળની સમસ્યા થતી હોય છે. તમારું સ્વાસ્થ્ય સારું હોય તો સ્કિનના અનેક પ્રોબ્લેમ્સમાંથી તમે બચી શકો છો. સ્કિનને હેલ્ધી રાખવા માટે અનેક ઘણી મહેનત વ્યક્તિએ પોતાને કરવી પડે છે. સ્કિન અને હેર માટે ફટકડી અને નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. આ બન્ને વસ્તુ તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ બે વસ્તુ એન્ટીબાયોટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આ સાથે જ ફટકડી અને નારિયેળ તેલમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે. તો ખાસ જાણી લો તમે પણ ફટકડી અને નારિયેળ તેલના આ ફાયદાઓ વિશે..
તમે નારિયેળ તેલમાં ફટકડી મિક્સ કરીને ચહેરા પર લગાવો છો તો ફેસ પરની અનેક સમસ્યાઓ થાય છે. આ સાથે જ તમારા ફેસ પર બહુ ખીલ થાય છે અને કાળા ડાઘા ધબ્બા પડી ગયા છે તો તમે આ તેલ ચહેરા પર લગાવો. આ તેલ તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે.
આ તેલ તમારી ડેડ સ્કિનને દૂર કરે છે અને ફેસ તેમજ સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે. તમે આ તેલ ફેસ પર રોજ લગાવો છો તો તમારી સ્કિનના રોમછિદ્રો ખોલી જાય છે અને સ્કિન ટેન થાય છે.
નારિયેળ તેલમાં ફટકડીનો ભુક્કો કરીને નાંખો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ તેલ સ્કિન પર લગાવો. જો તમે આ તેલ દરરોજ સ્કિન પર લગાવો છો તો સ્કિન સુંવાળી થાય છે અને ઠંડીમાં ફાટતી પણ નથી.