અાવતીકાલે PM મોદી ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટમાં સભાઓ ગજવશે. સોમવારે ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી રહ્યુ છે ત્યારે પ્રચારમાં વેગ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ બે દિવસ માટે જોરશોરથી પ્રચાર કરશે. આવતીકાલે પીએમ મોદી ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ તેમજ સોમવારને ૪ ડિસેમ્બરના રોજ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં સભાઓ ગજાવશે.

Moradabad: Prime Minister Narendra Modi addressing at BJP's Parivaratan Rally in Moradabad on Saturday. PTI Photo(PTI12_3_2016_000171B)