વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસ ઉમેદવારોની યાદીઓ જાહેર થઇ રહી છે. ભાજપે 74 ઉમેદવારોને જાહેર કર્યા બાદ ભાજપે વડાપ્રદાન મોદીના ગુજરાતમાં પગ મૂકે એ પહેલા 34 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જયારે હાલમાંજ કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને પણ રાધનપુરની સીટ ફાળવવામાં આવ્યું હતું જયારે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં તેને સીટ ફાળવવામાં આવી રહી છે.
કોંગ્રેસના 6 ઉમેદવારોની યાદી કરી જાહેર:
બાપુનગરથી હિમંતસિંહ ચૌહાણ
ચાણસ્માથી રઘુ દેસાઈ
રાધનપુથી અલ્પેશ ઠાકોર
વિરમગામથી લાખા ભરવાડ
થરાદથી ડી.બી. રાજપૂત
જમાલપુરથી સાબીર કાબલીવાલા