આજરોજ નવસારી શહેર અને જિલ્લામાં શાકભાજી, કિરાના ની દુકાનો અને દૂધ અને દૂધ ની આઈટમ વેચતા દુકાનદારો ના ખોલવાના અને કયા સમય સુધી આ દુકાનદારો પ્રજા માટે જીવન જરૂરિયાત ની આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાન ખુલ્લી રાખી શકે તે બાબતે વહાટ્સ અપ પર અફવાઓ નું બજાર ખુબજ ગરમ હતું.વ્હોટ્સ અપ પર જે મેસેજીસ વહેતા થયા છે તેના થી સમગ્ર નવસારી શહેર અને જિલ્લા ની પ્રજા માં ખુબજ ગેરસમજ પ્રવર્તી રહી હતી. આ ગેર સમજ ને દૂર કરવાનો સનનિષ્ઠ પ્રયાસ નવસારી જિલ્લાપોલીસ વડા દ્વારા અહીં પ્રસ્તુત છે